હરસિધ્ધિ માતા મંદિર - Original Photos



હરસિધ્ધિ માતા ના મંદિર નજદીક નો  ઉપર નો ફોટો કેવો રમણીય લાગે છે, જોતા જ મન મોહી લે.


એનાથી એ સુંદર હરસિધ્ધિ માતા નું પોરબંદર, મિયાની ગામ નું મંદિર કોયલા ડુંગરે સાગર ની વચ્ચો વચ અતિ સુંદર લાગે છે. માતાજી ના દર્શન કરવા લોકો આ મંદિરે દુર દુર થી ઘણી માનતા ઓ માની, ઘણી આશા ઓ સાથે અને ઘણા પ્રેમ થી માને પ્રસાદ ચડાવ વા આવે છે..અને માતા ભક્તો ની ભક્તિ જોયી પ્રસન્ન થયી ને બધાની ઈચ્છાઓ પૂરી કરે છે.

બોલો કોયલા ડુંગર વાળી હરસિદ્ધિ માત ની જય 

Comments

Popular Posts