Listen Harsiddhi Maa Na Garba !!

તમે ગરબા રમો છો..શુ તમને ખબર છે? ગરબા નો અર્થ??

ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકો જાણીતી છે. આ નૃત્ય દ્વારા દેવીની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
Source:http://en.wikipedia.org/wiki/Garba_(dance)

Listen Maa Harsiddhi Garba !!


Comments

Popular Posts