Bolo Shree Harsiddhi Maat ki Jai !!

હરસિદ્ધિ માતાજી નું મંદિર પોરબંદર, ઉજ્જૈન, લાડોલ  એમ ઘણી જગ્યા એ પ્રખ્યાત  છે, તેમજ મુંબઇ નું બોરીવલી માં આવેલ મંદિર માં પણ ઘણા ભક્તો દર્શન કરવા આવે છે .. આજે મંગળ વાર  ના શુભ દિવસે ઘણા ભક્તો હરસિદ્ધિ માતાજી ના મંદિરે ઘણી માનતા ઓ લઈ ને આવે છે .. બોરીવલીના માતાજી ના મંદિરે "માં હરસિદ્ધિ" હજારા હજૂર છે ..

જે ભક્ત માતાજી ને દિલ થી પૂજે છે તે ભક્તો પર હરસિદ્ધિ માતાજીદયા જરૂર કરે છે.


બોલો શ્રી હરસિદ્ધિ માતાજી કી જય


હરસિદ્ધિ માતાજી મંદિર ઓરીજીનલ ફોટો, મુંબઇ



જય માતાજી 

Comments

Popular Posts