Laakh laakh Pranam mari Koyla Dungar wadi
Harsiddhi Maat ne..
Saathe Rehjo mari maavdi..
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
"Maa" - Aatut Sabandh
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે... શું ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે... ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું, ક્યારેક ઠોકરો પણ વાગે , તો એ પણ તારી નિશાની લાગે... બારખડી મને નથી સમજાતી, આ દુનિયા ની બસ એટલું જ જાણું, હું તારો બાળક અને તું મારી માં લાગે....
Comments
Post a Comment